એક ચમચી નરણા કોઠે પીવાથી જીવનભર આંખ ના નંબર ગાયબ

આ કેટલાક કારણો છે જે Eyesight આંખોની રોશની ઓછી કરે છે અને તમને ચશ્મા પહેરવાની ફરજ પાડે છે, જેમ કે આધુનિક યુગમાં આનુવંશિકતા, કામનું દબાણ, તણાવ, પોષણનો અભાવ, વધુ અભ્યાસ વગેરે જેવા અન્ય કારણો પણ છે. ચશ્માનું પ્રમાણ વધી રહ્યું છે.

Eye આંખોને ધૂળ અને ચેપથી બચાવવા ઉપરાંત, અહીં કેટલીક રીતો છે જે તમારી દૃષ્ટિને સુધારી શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે ઘરેલું ઉપચાર દ્વારા આંખોની રોશની સુધારી શકાય છે.

આંખોની રોશની સુધારવા માટેના ઘરગથ્થુ ઉપચાર

આંખમાં નંબર દૂર કરવા માટે 50 ગ્રામ બદામ લેવી અને 50 ગ્રામ વરિયાળી અને સાકર આ ત્રણેય નો પાવડર કરવો. આ પાઉડરને રોજ સવારે દેશી ગાયના દૂધમાં એક ચમચી પાઉડર લેવાથી ખુબ જ ફાયદો થાય છે. આ ચૂર્ણને ગાયના દૂધમાં નાખી બરાબર હલાવી ને સવારે વાસી મોઢે એટલે કે બ્રશ કર્યા પહેલા લેવાનું રહેશે.

સવાર અને સાંજે આ દૂધ અને આ ચૂર્ણનું સેવન કરવાનું રહેશે. જે લોકોને નંબર છે તે લોકોને ધીમે ધીમે ઓછા થઇ જશે. અને જે વ્યક્તિને આંખમાં નંબર ની સમસ્યા નથી. તેની ક્યારેય આ વસ્તુ સેવન કરવાથી નંબર આવશે નહીં અને આખો હંમેશા માટે તંદુરસ્ત રહેશે.

જો તમે આ ઉપાય કાયમ માટે કરશો તો ક્યારેય તમને આંખના નંબર નહીં આવે. આ ઉપરાંત આંખ તેજસ્વી બનશે. અને આંખમાં ક્યારેય બળતરા પણ નહીં થાય. અત્યારના સમયમાં મોબાઇલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ વધવાને કારણે આંખોને અતિશય નુકશાન થાય છે. ઘણી વખત મોબાઇલ અને કોમ્પ્યુટર જોવાને કારણે આંખોમાંથી પાણી નિકળવાની સમસ્યા પણ થાય છે. કારણ કે મોબાઇલ અને કોમ્પ્યુટર સ્ક્રીન પર અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળતાં હોય છે. જે આંખને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

આ ઉપરાંત આંખની રોશની વધારવા માટે સરસવનું તેલ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે પહેલા સ્વચ્છ પાણીથી પગ ના તળિયા સાફ કરવા. ત્યારબાદ તેને પગ ના તળિયા માલિશ કરવાથી આંખની રોશની વધે છે. અને આંખો સ્વસ્થ રહે છે. આ ઉપરાંત આ તેલથી માથામાં મસાજ કરવાથી પણ આંખની રોશની વધે છે.

આ જુઓ :   આ શાક બચાવી શકે છે હાર્ટ એટેક ! જાણો

અડધી ચમચી માખણ માં પાંચ કાળા મરી પાવડર અને અડધી ચમચી સાકર મિક્ષ કરીને સવારે ખાલી પેટે લેવાથી ત્યારબાદ નાળિયેરને ચાવી ચાવીને ખાવું અને વરિયાળી ખાવી. ત્યારબાદ બે કલાક સુધી કોઈપણ પ્રવાહીનું સેવન ના કરવું. આવું કરવાથી આંખની બળતરા અને આંખમાં દુખાવો કાયમ માટે દૂર થઈ જશે.

Note: આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક હેતુઓ માટે જ છે અને તેને તબીબી સલાહ તરીકે ગણવી જોઈએ નહીં. કોઈપણ જડીબુટ્ટી, હર્બલ પ્રોડક્ટ અથવા સારવારનો પ્રયાસ કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાત પ્રેક્ટિશનરની સલાહ લો.