જંગલી જલેબી : શું તમે ક્યારેય ખાધી છે? જાણો તેના ફાયદા

જંગલી જલેબી

જંગલી જલેબી ફળ : જો તમે ગ્રામીણ વિસ્તારના છો તો તમે Jungle Jalebi જંગલ જલેબીનું નામ તો સાંભળ્યું જ હશે. જંગલની જલેબીને અંગ્રેજીમાં Pithecellobium dulce કહે છે. તે વટાણાની પ્રજાતિનું છે. તેના ફળ પાકે ત્યારે લાલ થઈ જાય છે અને ખાવામાં મીઠા હોય છે. Ganges tamarind ગંગા આમલી, Sweet Tamarind મીઠી આમલી અને Vilayati Tamarind … Read more