શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો છે હાર્ટ એટેક આવવાનું સિગ્નલ
Heart Attack Signs આજના સમયમાં, ખરાબ આહાર અને બગડતી જીવનશૈલીના કારણે, સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે, જેમાં બ્લડ પ્રેશર પ્રથમ સ્થાને આવે છે. સમગ્ર વિશ્વમાં બ્લડ પ્રેશરની સમસ્યા વધી રહી છે, જેના કારણે હૃદય સંબંધિત અનેક ગંભીર બીમારીઓ થઈ રહી છે. તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. વર્લ્ડ … Read more