ઈંડા અને દૂધ કરતાં 100 ગણી વધુ ગુણકારી છે આ દાળ

chola ni dal na fayda

કઠોળને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. લોકોએ પોતાના ખોરાકમાં કઠોળનો સમાવેશ કરવો જ જોઈએ. મસૂરની દાળમાં વિટામિન અને મિનરલ્સની સાથે પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શાકાહારી લોકો માટે મસૂર પોષક તત્વોનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક એવી દાળ છે જે … Read more