Skin Glow : પુરુષો ચહેરા પર લગાવો આ 4 વસ્તુઓ ! ચહેરો ચમકી ઉઠશે

Glow skin for men

એક સમય હતો જ્યારે પુરુષો એક જ સાબુથી વાળ ધોતા હતા, સ્નાન કરતા હતા અને પછી તે જ તેમના ચહેરા પર ઘસતા હતા. હવે સમય આવી ગયો છે જ્યારે પુરૂષો પણ સમજવા લાગ્યા છે કે તેમની જબરદસ્ત Skin Glow માટે એની જરૂર છે જેટલી તેઓ તેમની બહેન કે પત્નીને રાખે છે. ત્વચા દિવસભર સૂર્યપ્રકાશ, ધૂળ … Read more

ધાધર નો ઉપાય 100% અસરકારક આયુર્વેદિક ઉપાય

ધાધર નો ઉપાય 100% અસરકારક આયુર્વેદિક ઉપાય

ધાધરની તકલીફ એક ચામડીની તકલીફ છે. જે લોહીના બગાડ અને ચામડી પર આ રોગનું ઇન્ફેકશન લાગવાથી ધાધરની તકલીફ થાય છે. આ તકલીફ આજના સમયે ઘણા બધા લોકોમાં જોવા મળે છે. આ તકલીફ થવા માટે ઘણા બધા કારણો ભાગ ભજવે છે. ધાધર એટલે શું? ધાધર ચામડી પર થનારી પીડાદાયક સમસ્યાઓમાંથી એક છે. જેમાં ખંજવાળ આવે છે … Read more