દુનિયાનું એકમાત્ર એવું પ્રાણી, જે સફેદ નહીં પણ કાળું દૂધ આપે છે

કાળું દૂધ

ભારતમાં મોટાભાગના ઘરોમાં Milk દૂધનો ઉપયોગ થાય છે. Cow Milk ગાય અથવા Buffelo Milk ભેંસનું દૂધ ખાસ કરીને ઘરના લોકો માટે મેળવવામાં આવે છે. ઘરોમાં આવતા દૂધનો ઉપયોગ ચા, કોફી અને દૂધ પીવા માટે થાય છે. આ ઉપરાંત બકરી સહિત અન્ય પ્રાણીઓ પણ દૂધ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે કયા પ્રાણીનું દૂધ … Read more