ઉંમર પ્રમાણે કેટલા કલાક સૂવું હિતાવહ ?
કઈ ઉંમરે કેટલા કલાક સૂવું કોઈ ને ખબર જ નથી ! તમે મોટાભાગે નાના બાળકોને સૂતા જોયા હશે, જ્યારે વૃદ્ધોને મોટાભાગે જાગતા જોયા હશે. હવે તમે વિચારતા હશો કે આવું કેમ થતું હોય છે. તેની પાછળ ઉંમર એક મોટું પરિબળ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરને અલગ-અલગ ઉંમરે વધુ કે ઓછી ઊંઘની જરૂરિયાત … Read more