કેલ્શિયમ સ્ત્રોત : શેમાંથી સૌથી વધુ મળે? ઉણપ અને લક્ષણો

calcium shema thi vadhu male

કેલ્શિયમ સ્ત્રોત શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. આ આવશ્યક તત્વોમાં પણ Calcium કેલ્શિયમનો સમાવેશ થાય છે, જે તમારા હાડકાં અને દાંતને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ સિવાય તે મસલ્સને બનાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. કેલ્શિયમ સ્ત્રોત વધુ ? દૂધને કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત માનવામાં … Read more