મગના ફાયદા જાણીને તમને નવાઈ લાગશે!

કહેવાય છે કે રોજ સવારે એક વાટકી અંકુરિત મગ ખાવાથી તમે બીમાર પડવાથી બચી શકો છો. તેમજ મગ હલકા અને પચવામાં સરળ હોય છે અને બહુ ઓછા લોકો આ વાતથી વાકેફ હોય છે. તેમાં રહેલા પોષક તત્વો શરીર માટે પણ ફાયદાકારક છે. Mug મગમાં વિવિધ પ્રકારના ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે જે માત્ર બળતરા વિરોધી જ નથી … Read more