વાયુ મુદ્રા : જમ્યા પછી 5 મિનિટ દબાવો આ આંગળી પેટનો ગેસ થશે ગાયબ
વાયુ મુદ્રાને વાત દોષને સંતુલિત કરતી મુદ્રા કહેવામાં આવે છે. વાયુ એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ હવા. આ મુદ્રા એ હાથ સાથે જોડાયેલી મુદ્રા છે, જે શરીરની અંદર હવાના યોગ્ય પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મુદ્રા કરવાથી શરીરમાંથી વધુ પડતી અને હાનિકારક હવા નીકળી જાય છે. ખાસ કરીને આપણા આંતરડામાં રહેલી વધારાની … Read more