ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

અમે તમને આજે એક સરસ મજાના એવા મહત્વપૂર્ણ અને બધા જ લોકોને ઉપયોગી થાય તેના વિશે
વાત કરવાના છીએ. આ ઉપાયનો જો તમે યોગ્ય સમયે ઉપયોગ કરશો તો તેના લીધે તમને ખુબજ
ફાયદો થાય છે તેમજ મોટા ભાગની બીમારીને પણ દુર કરે છે. જેવી કે કમજોરીનો મહેસુસ
થવો, મહિલાઓમાં લોહીની કમી હોવી અથવા તો લોહીની ટકાવારી ઓછી હોવી, થાક લાગવો,
હાથ-પગમાં દુખાવો થવો, ચહેરાને લગતી સમસ્યા થવી વગેરે જેવી સમસ્યા થતી હોય તો
તેને ઠીક કરવા માટે તમારે આ ઉપાયોને યોગ્ય રીતે અનુસરવાથી ફાયદો થાય છે.
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે.

ચણા

તમે ચણા વિશે તો પરિચિત જ હશો ચણાનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે પરંતુ ચણાને
બીજી બે વસ્તુ સાથે જો મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી પણ વધુ
ફાયદો થાય છે. તો ચાલો તેનું નામ પણ જાણી લઈએ.

મગફળી

જો તમે ચણા સાથે સાથે મગફળી અને કિશમિશ એટકે કે સુકી દ્રાક્ષ સાથે તેનું સેવન
કરશો તો તમને ગજબનો ફાયદો થશે. હવે વાત કરીએ મગફળીના દાણાની તો મગફળીના દાણા
ખાવાથી ખુબજ ફાયદો થાય છે તે દૂધ કરતા પણ વધુ પ્રમાણમાં ફાયદો કરે છે. મગફળીમાં
ભરપુર માત્રામાં કેલ્શિયમ ને પ્રોટીન મળી રહેતું હોવાથી ફાયદો કરે છે.

કિશમિશ

તમારે 10 થી 15 દાણા કિશમિશ લેવી કિશમિશમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ અને આયર્ન
મળી રહેતું હોવાથી તે તમને ખુબજ વધુ પ્રમાણમાં ફાયદો કરાવે છે. વાત કરીએ કીશમીશની
તો તે તમને શરીરમાં થતી કમજોરી, થાક લાગવો, ચુસ્તી ન આવવી, લોહીની ઉણપ વગેરે જેવી
સમસ્યાને દુર કરે છે.

કઈ રીતે અને કેટલો સમય સેવન કરવું

તમારે પહેલા તો ચણા, મગફળી, અને કિશમિશ ને એક નાની એવી તપેલીમાં પલાળી દ્યો
ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી દ્યો અને આખી રાત સુધી તેને પલળવા દ્યો પછી
સવારે ઉઠીને તરત જ આ પલાળેલા ચણા, મગફળી, અને કિશમિશનું સેવન કરવું ત્યારબાદ જે
પાણી વધેલું હોય છે તે પાણીને તમારે આ મિશ્રણનું સેવન કર્યા પછી તે પીય જવું આમ આ
રીતે આ પ્રયોગ તમારે દરરોજ સવારે કરવાથી ખુબજ ફાયદો થાય છે. આ પ્રયોગ તમે 1 મહિના
સુધી સતત કરશો તો આ તમામ સમસ્યા ઉપરાંત પણ બીજી પણ ઘણીબધી સમસ્યા હશે તો તે જોવા
મળશે નહિ.
આ જુઓ :   કેલ્શિયમ સ્ત્રોત : શેમાંથી સૌથી વધુ મળે? ઉણપ અને લક્ષણો
આમ, અમે તમને ચણા, મગફળી અને કિશમિશનું મિશ્રણ કરીને તેનું કઈ રીતે સેવન કરવું
જોઈએ અને તેનાથી મુખ્ય કયા ક્યાં ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી
તથા આ મિશ્રણનું કેટલો સમય સુધી સતત સેવન કરવું જોઈએ તેના વિશે પણ જરૂરી એવી
માહિતી આપી.

Leave a comment